MEDALS


જય હિંદ રાષ્ટ્રધર્મ સર્વો પરે
 મહેસાણા જિલ્લાની અંદર આપણા દીકરા અને દીકરીઓ પોતાનું અને ભારત દેશનું નામ રોશન કરે અને રમત ગમત ની અંદર રાઇફલ શુટિંગ ની સ્પર્ધા ની અંદર પોતાનું કેરિયર બનાવી શકે અને પોતે નીડર અને મજબૂત બને તે માટે
મહેસાણા જિલ્લાની અંદર ઈન્ડિયન આર્મી માંથી સેવા નિવૃત થયેલ ex army તેજસ ભાઈએ રક્ષક શુટિંગ કલબ ના નામથી      રાઇફલ અને પિસ્તોલ ચલાવવાની ટ્રેનિંગ આપે છે
જેઓએ ગુજરાતની અંદર ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન હેઠળના 5 જિલ્લાની અંદર રાઇફલ શુટિંગ કોમ્પીટીશન થયા હતા  જેની અંદર
મહેસાણા જિલ્લાના સૂટરો એ ભાગલિધો હતોજેમાં મેડલ જીત્યા હતા
02-06-2019 સુરત જિલ્લામાં બ્રોન્ઝ મેડલ
09-06-2019 બરુચ જિલ્લામાં સીલવર મેડલ
23-06-2019 જામનગર જિલ્લામાં સીલવર મેડલ
30-06-2019 અમદાવાદ જિલ્લામાં સીલવર મેડલ
01-07-2019 ભાવનગર જિલ્લામાં સીલવર મેડલ 
જીત્યા હતા અને લોકોને ખબર પડી હતીકે હવે મહેસાણામાં પણ સારા સૂટરો છે.